કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર ચાલુ જ છે તેની વચ્ચે કેરળમાં ઝીકા વાઇરસના વધુ 13 નવા કેસ સપાટી પર આવતા કેન્દ્ર સરકારે આ રાજ્ય માટે એલર્ટ જારી કરી છે. કેન્દ્ર સરકારે સિૃથતિની સમીક્ષા કરવા માટે નિષ્ણાતોની એક ટીમને કેરળ રવાના કરી છે.
નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ વાયરોલોજીએ આજે કેરળના વધુ 13 સેમ્પલને ઝીકા વાઇરસ માટે પોેઝિટીવ ગણાવતા રાજ્યમાં ઝીકા વાઇરસના કુલ કેસોની સંખ્યા વધીને 14 થઇ ગઇ છે. ગઇકાલે 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીકા વાઇરસનોે પ્રથમ કેસ જોવા મળ્યો હતો.