15મી ઓગસ્ટના પગલે દેશભરમાં સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ઈન્ટેલિજન્સ બ્યૂરોએ આતંકી હુમલાનું એલર્ટ આપ્યું છે. ત્યારે વધુ એકવાર આઈબીએ કચ્છ બોર્ડરને લઈ એલર્ટ આપ્યું છે કે, કચ્છ-પાક બોર્ડર પરથી આતંકીઓ ઘૂષણખોરી કરી શકે છે. જે બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.