રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતના દારૂ મામલે વિવાદિત નિવેદન બાદ હવે રાજયના પોલીસ વડા હરકતમાં આવ્યા છે. પોલીસ વડા તરફથી એક પરિપત્ર બહાર પાડીને આજથી એટલે કે 10મી ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી દારૂ અંગે સ્પેશ્યલ ડ્રાઇવ ચલાવવાની સૂચના આપવામાં આવી છે. રૂપાણી અને ગહલોતના વાક્ યુદ્ધ વચ્ચે શામળાજી પોલીસે રાજસ્થાન બોર્ડર પાસેથી દારૂ ભરેલી જીપ ઝડપી પાડી છે. જોકે, પોલીસને જોઈને બુટલેગરો ફરાર થઈ ગયા હતા.