ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા કંપનીના માલિક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓ પૈકીના એક એલન મસ્કે નવો ઈતિહાસ સર્જયો છે.
મસ્કની સંપત્તિમાં સોમવારે એક જ દિવસમાં 2.71 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં કોઈ ધનિક વ્યક્તિની સંપત્તિમાં એક દિવસમાં થયેલો આ સૌથી મોટો વધારો છે. બ્લૂમ બર્ગ બિલિયોનર ઈન્ડેક્સ પ્રમાણે મસ્કની સંપત્તિ 289 અબજ ડોલર થઈ ગઈ છે.