વિશ્વના સૌથી ધનાઢ્ય એલોન મસ્કે ટ્વિટરને હસ્તાંતરણ કરવા માટે 43 અબજ ડોલરની ઓફર કરી રહી છે. ટેસ્લા અને સ્પેસએક્સના સંસ્થાપક પ્રમોટર એલન મસ્કે ટ્વિટરનું હોસ્ટાઈલ ટેકઓવર કરવાનો પ્રયાસ કર્યો છે.
એક રેગ્યુલેટરી ફાઈલિંગ અનુસાર એલોન મસ્કે ટ્વિટરને ખરીદવા માટે 41.49 અબજ ડોલરની ઓફર કરી છે. 14મી એપ્રિલની ફાઈલિંગ અનુસાર આ ઓફરમાં મસ્કે ટ્વિટરને 54.20 ડોલર પ્રતિ શેરના ભાવે કેશમાં ખરીદવાની ઓફર કરી છે.