અમેરિકાએ યમનમાં આતંકવાદી સંગઠન અલ-કાયદા ઇન અરબ પેનિનસુલાના નેતા કાસિમ અલ રેમીને મારી નાખ્યો છે. વ્હાઈટ હાઉસ મુજબ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર આ કાર્યવાહી કરવામાં આવી. કાસિમ અલ રેમી વિશે જાણકારી આપનારાને ટ્રમ્પે 10 મિલિયન ડૉલર એટલે કે લગભગ 71 કરોડનું ઈનામ જાહેર કર્યું હતું. સાથોસાથ અમેરિકાના હુમલામાં અલ-કાયદા નેતા અયમાન અલ-જવાહિરી પણ માર્યો ગયો છે. કાસિમ અલ રેમી, જેહાદી સંગઠન અલ-કાયદા ઇન અરબ પેનિનસુલાનું નેતૃત્વ 2015થી કરી રહ્યો હતો.