ભારત સરકારે ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મુકીને પડોશી દેશ પર વધુ એક ડિજીટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે 118 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્સમાં દેશમાં સૌથી વધારે લોકપ્રિય ગેમિંગ એપ PUBGનો પણ સમાવેશ થાય છે. PUBGના પ્રતિબંધના બે દિવસ પછી બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે (Akshay Kumar)ગેમર્સ માટે એક ખુશખબરી આપી છે. અક્ષય કુમાર PUBGના વિકલ્પ તરીકે FAU:G (Fearless and United: Guards (FAU:G))લાવી રહ્યો છે.
FAU:G (ફૌજી) નામની આ એપ અક્ષય કુમારના મેન્ટરશિપમાં બનશે. જે એક મલ્ટીપેયર એક્શન ગેમ હશે. પબજીની ટક્કરમાં આવનાર આ એપ પુરી રીતે ભારતીય હશે. આ ગેમની કમાણીના 20 ટકા ભારતના વીર જવાનોને સપોર્ટ કરતા ‘ભાતના વીર ટ્રસ્ટ’માં દાન કરવામાં આવશે.