Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બોલિવૂડ સુપર સ્ટાર અક્ષય કુમારે તેનાં વિમલ ઇલાયચીની એડમાં નજર આવ્યો. આ વિજ્ઞાપનમાં તે બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન અને બોલિવૂડનાં સિંઘમ અજય દેવગણની સાથે નજર આવે છે. શાહરૂખ અને અજય દેવગણનું તો કંઇ ન ગયુપણ અક્ષય કુમારને આ એડ કરવાં પર સોશિયલ મીડિયા પર ખુબજ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. લોકોની આલોચનાથી ઘેરાયા બાદ અક્ષય કુમારે મોટી જાહેરાત કરી છે.
અક્ષ કુમારે તેનાં ફેન્સની માફી માંગતા આ એડવર્ટાઇઝમેન્ટમાંથી પીછે હટ કરવાનો નિર્ણય લીધો છે. અને જાહેરાત કરી છે કે તે તમાકુ બ્રાન્ડ (વિમલ)નો બ્રાન્ડ એમ્બેસેડર નહીં રહે. અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર પો્સટ દ્વારા આ નિર્ણય અંગે જણાવ્યું છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ