દેશભરમાં કોરોનાની બીજી લહેર કહેર મચાવી રહી છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના આંકડા રોજ નવા રેકોર્ડ બનાવે છે. ત્યારે તેમાંથી બોલિવૂડ પણ કઇ રીતે બાકાત રહી શકે. આમિર ખાન, આલિયા ભટ્ટ બાદ બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર પણ કોરોના પોઝિટિવ થયા છે. સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને તેમણે આ જાણકારી આપી છે.