નિર્ભયાના દોષિ અક્ષય સિંહે મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટીશન દાખલ કરી છે. અક્ષય ઉપરાંત વિનયે પણ બુધવારના રોજ દયા અરજી દાખલ કરી છે.મંગળવારના રોજ અક્ષયે દાખલ કરેલી ક્યૂરેટિવ અરજી પહેલા બુધવારે વિનયે પણ દયા અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજ તિહાડ પ્રશાસનને કહ્યું હતું કે, સેશન્સ કોર્ટે ફાંસીની તારીખ કઈ નક્કી કરી છે. શું આ માટે ડેથ વોરંટ જાહેર કર્યું છે. તિહાડ પ્રશાસન આ અંગે હવે બુધવારે જવાબ આપશે.