કોરોના સંકટ સામે લડવા માટે બોલિવૂડ સેલિબ્રિટિઝ મદદ માટે આગળ આવી રહી છે. બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ફરી એક વખત મદદ માટે હાથ લંબાવ્યો છે. અક્ષયે BMCને પીપીઈએસ, માસ્ક અને રેપિડ ટેસ્ટિંગ કિટ બનાવવા માટે ત્રણ કરોડ રૂપિયા ફાળવ્યા છે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ પીએમ કેયર ફંડમાં અક્ષય 25 કરોડ રૂપિયાનું યોગદાન આપી ચુક્યો છે. અક્ષયે યોગદાન આપ્યું હોવાની જાણકારી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર જાહેર કરી છે.