રાજ્યમાં દિવાળી પર્વ સમયે ગાંધીનગરના અક્ષરઘામ ખાતે 10 હજાર દિવડા સાથે દિપોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી કરાઈ.
10 દિવડા સાથે દિપોત્સવની ભવ્ય ઉજવણી
રાજ્યમાં પ્રકાશના મહાપર્વ દિવાળી તહેવાર ટાણે ગાંધીનગરના અક્ષરઘામ ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં ગાંધીનગર BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી છે. સ્વામિનારાયણ અક્ષરધામ મંદીર ખાતે 10 હજાર દિવડા સાથે દિપોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી.