આઈપીએલ 2021 પહેલા દિલ્હી કેપિટલ્સ નો ઑલરાઉન્ડર ખેલાડી અક્ષર પટેલ કોરોના પૉઝિટિવ થયો છે. સમાચાર એજન્સી એએનઆઈ તરફથી સૂત્રોના હવાલેથી આ સમાચાર આવ્યા છે. અક્ષર પટેલ હાલ તમામ પ્રૉટોકોલ પ્રમાણે આઈસોલેશનમાં છે. દિલ્હી કેપિટલ માટે આ એક ઝટકા સમાન છે. દિલ્હીએ પોતાની રમત ચેન્નાઈ સામે મુંબઈમાં રમવાની છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ ટેસ્ટમાં 27 વિકેટ ઝડપનાર અક્ષર પટેલ પહેલી મેચમાં રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. આ પહેલા દિલ્હીનો નિયમિત કેપ્ટન શ્રેયસ અય્યર પણ ઈજાગ્રસ્ત થઈને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.