સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ મૈનપુરી પહોંચ્યા. આ દરમિયાન તેમણે ભાજપ પર નિશાન સાધ્યુ. અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપના જૂઠથી બચો, તેના ખોટા પ્રચારથી બચો, દેશની અને દુનિયાની સૌથી જુઠ્ઠી પાર્ટી છે તે ભારતીય જનતા પાર્ટી છે.
અખિલેશ યાદવે કહ્યુ કે ભાજપની બે સરકાર છે, એક દિલ્હીની, બીજી યુપીની. ડબલ એન્જિનની સરકાર છે પરંતુ અમને લાગે છે કે ડબલ એન્જિનની સરકારના બંને ડ્રાઈવર ભાગી ગયા છે. ડબલ એન્જિનની સરકાર ચલાવનાર લોકોનો વિકાસ જોવા મળી રહ્યો નથી અને વિકાસ કરવા ઈચ્છતા નથી.