ઉત્તર પ્રદેશ વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે તેમના કાકા શિવપાલ યાદવની મુલાકાત લીધી હતી અને તેમના પ્રગતિશીલ સમાજવાદી પક્ષ(લોહિયા) સાથે પોતાના સમાજવાદી પક્ષનું ગઠબંધન થયું હોવાની જાહેરાત પણ કરી દીધી અને તે સાથે જ ઘી ના ઠામમાં ઘી પડયુ એ ઉક્તિ યથાર્થ પૂરવાર થઇ ગઇ હતી.