અયોધ્યામાં રામ જન્મભૂમિ અંગેન મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના છેલ્લા દિવસે રામ જન્મભૂમિનો નકશો ફાડનાર મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે હિન્દુ મહાસભાએ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી છે. હિન્દુ મહાસભા વતી વકીલ દ્વારા આ ફરિયાદ કરવામાં આવી હતી. રાજીવ ધવન દ્વારા નકશો ફાડવાના મામલાની હિન્દુ સંગઠનો જ નહી પણ દેશમાં પણ વ્યાપક ટીકા થઈ રહી છે.