ઘણો જ ચર્ચિત આયેશા આપઘાત કેસમાં આરોપીની રાજસ્થાનથી ધરપકડ કરી લેવામાં આવી છે. આયેશાના પતિ આરિફ બાબુખાન ગફુરજીને અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે. આજે બુધવારે આરિફને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ પોલીસની ટીમે રાજસ્થાનના પાલી ખાતેથી તેની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, આયેશાએ પતિ આરિફ, તેનાં માતાપિતા અને બહેન વિરુદ્ધ વટવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી એક વર્ષથી આયશા તેના પિતાના ઘરે જ રહેતી હતી.