અફઘાનિસ્તાનની સેના અને સલામતી એજન્સીઓએ તાલીબાનો સામે મેજર ઓપરેશન શરૂ કરી દીધું છે. જેમાં વાયુ સેનાની મદદ પણ લેવામાં આવી રહી છે. સલામતી એજન્સીઓએ તાલીબાનોના વિવિધ કેમ્પ પર હવાઈ હૂમલા કર્યા હતા, જેમાં 24 કલાકમાં જ 100થી વધુ આતંકવાદીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો હતો. જ્યારે 90થી વધુ ઘાયલ થયા હતા.