દેશના તમામ એરલાઇન્સ કંપનીઓ આગામી 18 ઓક્ટોબરથી વિમાનની ક્ષમતાના પ્રતિબંધ વિના દેશના તમામ શહેરોમાં ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાડી શકશે એમ કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે હવાઇ મુસાફરીની લોકોમાં વધી રહેલી માંગને ધ્યાનમાં રાખીને મંગળવારે જાહેરાત કરી હતી.
દેશની તમામ ેરલાઇન્સ કંપનીઓ ગત 18 સપ્ટેમ્બરથી વિમાનની 85 ટકા ક્ષમતા સાથે તેઓની ડોમેસ્ટિક ફ્લાઇટોનું સંચાલન કરી રહી હતી જે તેઓની કોવિડ પહેલાની ક્ષમતા હતી એમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલાં આદેશમાં કહેવામાં આવ્યું હતું. 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર વચ્ચે આ કંપનીઓના વિમાનોએ 72.5 ટકાની ક્ષમતા સાથે વિમાનોડ્ડાડયા હતા.