ઈરાન ની રાજધાની તહેરાનમાં કોરોના વાયરસની અસર હેઠળ ફસાયેલા 53 ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે. આ 53 સદસ્યોના ગ્રૂપમાં 52 સ્ટુડન્ટ્સ અને 1 ટીચર છે. આ લોકોને એરલાઈન્સના ખાસ વિમાનના માધ્યમથી ભારત પરત લાવવામાં આવ્યા છે. ઈરાનથી આવેલા આ 53 ભારતીયોની ફ્લાઈટ મોડી રાત્રે 3.10 કલાકે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.