પશ્ચિમ દિશામાં જઈ રહેલું વાવાઝોડું - વાયુ આગામી 48 કલાક પછી વળાંક લઈને કચ્છ તરફ આવે અને ઓછી તીવ્રતા સાથે તા. 17 કે 18 જૂને કચ્છ જિલ્લાને સ્પર્શે એવી સંભાવના છે. ત્યારે તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. વાયુ સામે લડવા માટે તંત્રએ NDRFની બે ટૂકડીઓ કચ્છ મોકલી મોકલાઈ છે.