વાયુ પ્રદુષણના નિયંત્રણ માટે ચીનની જેમ સુરતમાં પણ એક એર પ્યૂરીફાયર ટાવર બનાવવામાં આવશે. જણાવી દઈએ કે ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર (CERC), IIT દિલ્હી અને SVNITએ એર પ્યૂરીફાયર લગાવવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે કે 500 મીટર જગ્યામાં 10 મીટર પહોળો અને 24 મીટર ઉંચો ટાવર હશે જેમાં 25 હોર્સ પાવરનું મશીન લગાવવામાં આવશે. જેના કારણે 30 હજાર ક્યૂબિક મીટર હવા રોજ શુદ્ધ થઈ શકે છે અને લગભગ એક લાખ લોકોને શુદ્ધ હવા મળી રહેશે.