દેશ અને રાજ્યમાં પ્રદૂષણના સ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાનગરોમાં વધી રહેલ પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની રહી છે. દેશની રાજધાની દિલ્લી કરતા પણ હવે અમદાવાદની હવા પણ પ્રદૂષિત બની ગઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં હવાના પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે. અમદાવાદમાં AQIનો આંકડો 311 પર પહોંચી ગયો છે. કેમિકલ ઉદ્યોગોના કારણે પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે.