Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર એર ઇન્ડિયા (Air India)નો 100 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું હતું કે સરકાર એરલાઇન્સનો (Airlines) બિઝનેસ ચલાવવા માંગતી નથી. આ કામ પ્રાઇવેટ કંપનીએ કરવું જોઈએ. તેમણે કહ્યું કે એર ઇન્ડિયાનું સંપૂર્ણપણે ખાનગીકરણ થશે. એર ઇન્ડિયાની ખરીદી માટે અનેક લોકો ઉત્સુક છે.

ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા લાંબા સમયથી કરજમાં ડૂબેલી છે અને આર્થિક સંકટોનો સામનો કરી રહી છે. થોડા દિવસો પહેલાં જ સરકારી ઑઇલ કંપનીઓનું બીલ ન ચુકવી શકનારી એર ઇન્ડિયાની સપ્લાય HPCL, BPCL અને IOC સ્થગિત કરી દીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ