ટાટા સન્સે એરઈન્ડિયાની બોલી જીતી લીધી છે. આ જીત સાથે જ એક વાર ફરીથી એર ઈન્ડિયાની કમાન ટાટાના હાથમાં પહોંચી ગઈ છે. સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એર ઈન્ડિયાની હરાજીમાં ટાટા સન્સ, સ્પાઈસજેટ જેવી મોટી કંપનીઓએ બોલી લગાવી હતી. સાલ્ટ ટુ સૉફ્ટવેરે ફાઈનલ બિડ જમા કરી હતી. સ્પાઈસજેટે પણ બોલીમાં ભાગ લીધો હતો. જો કે ફાઈનલ બોલી ટાટા સન્સે જીતી લીધી છે.