ભારતીય એરલાઈન્સ કંપની એર ઈન્ડિયાનું સર્વર શનિવાર સવારથી જ આખી દુનિયામાં ઠપ તી જતા મુસાફરોને ખુબ જ હાલાકી ભોગવવી પડી. જો કે પાંચ કલાકથી ઠપ સર્વરને હવે ઠીક કરી દેવાયું છે. કંપનીના સીએમડી અશ્વિન લોહાનીએ આ દાવો કર્યોં છે. અત્રે જણાવવાનું કે એર ઈન્ડિયાનું સર્વર વહેલી સવાર 3.30 વાગ્યેથી ઠપ હતું. એરલાઈન્સનું સર્વર ઠપ થવાથી તેની અસર સમગ્ર દુનિયામાં તેની ઉડાણો પર પડી રહી હતી. મોટી સંખ્યામાં મુસાફરો હેરાન પરેશાન જોવા મળ્યા હતા.