એર ઈન્ડિયા ફરી એક વાર વિવાદમાં ફસાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે એર ઈન્ડિયાના પાયલટે કથિત રીતે એક મહિલા મિત્રને ફેબ્રુઆરીમાં દુબઈ-દિલ્હીની ફ્લાઈટ દરમિયાન કોકપિટમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી. આ ઘટનાને લઇને DGCA તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટનાને લઇને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ શુક્રવારે કહ્યું કે, તે આ ઘટનાની તપાસ કરી રહી છે.