ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ બી એસ ધનોઆએ ચોંકાવનારુ નિવેદન આપીને કહ્યુ છે કે વાયુસેનાના પાયલોટ સોશ્યલ મીડિયાના કારણે મોડી રાત સુધી ઉજાગરા કરે છે અને તેમને પુરતી ઉંઘ મળતી નથી.