ભારતીય વાયુસેનાના મિગ 21 (Mig 21) બાઈસન વિમાને સોમવારે સવારે સેન્ટ્રલ ઈન્ડિયાના એક એરબેસથી કોમ્બેટ ટ્રેનિંગ મિશન માટે ઉડાણ ભરી હતી. ટ્રેનિંગ દરમિયાન જ વિમાનમાં આગ લાગી અને વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું. આ મિગ 21 બાઈસન વિમાન હવામાં જ ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટનામાં વિમાનના પાઈલટે જીવ ગુમાવ્યો. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરી શરૂ થઈ ગઈ છે.