ખુફિયા એજન્સીના ઈનપુર અને સેનાના ઈન્ટરનલ રિવ્યુ બાદ ભારતીય સેનાએ પાકિસ્તાન તરફની સરહદ પર એર ડિફેન્સ યૂનિટ્સને તહેનાત કરવાનો નિર્ણ. લીધો છે. આ નિર્મય પાકિસ્તાન તરફથી થતા હવાઈ હુમલાને નજર રાખી લેવામાં આવ્યો છે. સેનાએ આ ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાન દરેક હવાઈ હુમલાને નિષ્ફળ કરવામાં સક્ષમ છે.
આ ડિફેન્સ સિસ્ટમ જમ્મુ-કશ્મીર, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન નજીક પાકિસ્તાન બોર્ડર પર તહેનાત કરવામાં આવશે. તેનીથી સિસ્ટમની પાસે આ સરહદ પર દુશ્મન તરફથી થતા હવાઈ હુમાલાને રોકવાની ક્ષમતા છે અને પગપાળા સેના માટે સુરક્ષા ચક્ર તરીકે કામ કરશે.