રાજ્યસભામાં પણ ત્રિપલ તલાક બિલ પાસ થયા બાદ આનો વિરોધ કરનાર ઑલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બૉર્ડ (AIMPLB)ના સંયોજક જફરયાબ જિલાનીએ કહ્યુ કે ભાજપ આ બિલ ચૂંટણી ઢંઢેરાનો ભાગ સમજીને પાસ કરવા ઈચ્છતો હતો. તે સફળ થઈ ગયો. જોકે આનાથી કોઈ ફરક પડતો નથી.
જિલાનીએ વધુમાં જણાવ્યું હતું કે ભલે બિલ પાસ થઈને કાયદો બની જાય પરંતુ આમાં ખામીઓ છે. આની જે ગેરબંધારણીય વાતો છે, તેને સ્ટડી કરી રહ્યા છીએ. તેને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.