Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

નાગરિકતા સુધારા કાયદા વિરૂદ્ધ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઓવૈસીના વકીલ નિઝામા પાશાએ આ વાતની જાણકારી આપી હતી. ઓવૈસી સિવાય અસમના વિપક્ષી નેતા દેબબ્રત સાકિયા અને બારપેટાના લોકસભા સાંસદ અબ્દુલ ખાલિકે પણ અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં આ નાગરિકતા બિલનો વિરોધ કરતા બિલની કૉપી ફાડી દીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ