Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં એઆઈએડીએમકેના નેતા કેન્દ્ર દ્વારા કાવેરી પ્રબંધન બોર્ડના ગઢન ન કરવાના વિરોધમાં એક દિવસની ભૂખ હડતાલ પર ઉતરેલા પાર્ટીના કેટલાક નેતા બિરયાની અને દારૂ પાર્ટી કરતા જોવા મળ્યાં હતાં અને આના ફોટા સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. ફોટામાં વેલ્લોરમાં અમુક નેતાઓ બિરયાની ખાતા નજરે પડી રહ્યા છે જયારે કોયન્બટૂર અને સલેમ પાર્ટીના ઘણા નેતા દારૂ પિતા જોવા મળે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ