વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટ (Central Cabinet)ની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મંત્રી પીયૂષ ગોયલે (Piyush Goyal) કહ્યું કે, કેબિનેટની બેઠકમાં પાંચ વર્ષમાં 10,371.92 કરોડ રૂપિયાના ખર્ચે ‘ઈન્ડિયા AI મિશન’ને મંજૂરી અપાઈ છે. આ મિશન દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમો અને ભાગીદારી બનાવી ટેકનોલોજી ક્ષેત્રે નવીનતાને ઝડપી બનાવશે તેમજ ઈકોસિસ્ટમને પણ મજબૂત કરશે.