Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

શહેરના સોલા વિસ્તારમાં પોલીસ, ગ્રાહક સુરક્ષા અને તોલમાલ વિભાગ દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી છે અને 42 ગેસના બાટલાઓ કબ્જે કરવામાં આવ્યા હતા. 43 ગેસના બાટલામાંથી 12 જેટલા બાટલામાં ગેસ ઓછો હોવાનુ સામે આવ્યુ છે, ત્યારે ગેસ એજન્સીના માલિકના ઘરેથી પણ 20 જેટલા ગેસના બાટલા મળી આવ્યા હતા.
ગ્રાહક સુરક્ષા અધિકારીઓને ફરિયાદ મળી રહી હતી કે ગેસના બાટલા ઓછા આવી રહ્યા છે જેથી ગ્રાહક સુરક્ષા અધિકારીએ આ વાતની જાણ પોલીસને કરી હતી અને પોલીસે તોલમાલ વિભાગને સાથે રાખી ચાંદલોડિયા વિસ્તારમાં રેડ કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ