સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે સાંજે કોરોના વાઇરસની શંકમંદ યુવતીને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ તેનો કોરોના વાઇરસ અને સ્વાઇન ફ્લૂ માટે ગળામાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી સિવિલ હોસ્પિટલમાં જ સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે ટેસ્ટ નોર્મલ (નેગેટીવ) આવ્યો છે. જેથી યુવતીને સ્વાઇન ફ્લૂ તો નથી. જ્યારે કોરોના ટેસ્ટ માટે પૂણેની વાયરોલોજી લેબમાં મેકલેલ સેમ્પલનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. તેનો રિપોર્ટ ગુરુવારે સાંજ સુધી આવે તેવી શક્યતા છે.