અમદાવાદની બોપલ-આંબલી વિસ્તારમાં રહેતી અને થાઈલેન્ડ પ્રવાસથી પરત આવેલી યુવતીનો કોરોના વાયરસ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. યુવતીના નમૂનાની ચકાસણી કરવા માટે પૂણેની વાયરોલોજી લેબોરેટરીને મોકલવામાં આવ્યા હતા જેમાં રિપોર્ટ નેગેટિવ હોવાનું જણાતા આરોગ્ય તંત્ર તેમજ યુવતીના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. થાઈલેન્ડ પ્રવાસેથી પરત આવેલી અમદાવાદની યુવતીને કોરોના હોવાની આશંકાએ મંગળવારે શહેરની ખાનગી હોસ્પિટલમાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.