અમેરિકાના ટોપ-10 મોસ્ટડ વોન્ટેડનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં ગુજરાતના ભદ્રેશ પટેલનું નામ લિસ્ટમાં છે. ફેડરલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (FBI)ની વેબસાઈટ પર ભદ્રેશ પટેલનું નામ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જણાવી દઈએ કે ભદ્રેશ પટેલે અમેરિકામાં તેની પત્નીની હત્યા કરી નાખી હતી. ભદ્રેશ પટેલ અમદાવાદ જિલ્લાના વિરમગામનો વતની છે. જાણકારી મુજબ બાતમી આપનારને સરકાર $1,00,000 એટલે કે અંદાજે રૂ. 70 લાખનું ઈનામ આપશે.