ચોમાસાની સિઝનમાં જૂની ઇમારતો ધરાશાયી થવાની ઘટનાઓ બનવાની સિલસિલો ચાલું થયો છે ત્યારે અમદાવાદના નિકોલમાં પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. કાટમાળમાં આશરે 8 મજૂરો દટાયા હતા. જોકે, તેમને બચાવી લેવામાં આવ્યા હતા. અને કાટમાળમાં દટાયેલા 6 લોકોને બચાવ કરવામાં આવ્યા હતા. બે લોકો હજી કાટમાળમા દટાયા હતા. ફાયર બ્રિગેટના 30 જેટલા જવાનો બચાવ કામગીરીમાં લાગ્યા છે. આ કામગીરી લાંબી ચાલશે એમ ફાયર અધિકારીએ જણાવ્યું હતું.