અમદાવાદ ટ્રાફિક પોલીસે 29 નવેમ્બરે ડિટેઇન કરેલી એક પોર્શે કારના માલિકે RTOમાં 27 લાખ 68 હજારનો દંડ ભર્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અમદાવાદ ટ્રાફિક પોલીસે ડિટેઇન કરેલી આ પોર્શ કારનો દેશમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો દંડ છે. ટ્રાફિક પોલીસે એક અભિયાન અંતર્ગત 2.18 કરોડની પોર્શે 911 કારને ગત 29 નવેમ્બરે ડિટેઈન કરી હતી. આ કારને મેમો આપ્યા બાદ RTO 27 લાખ 68 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ દંડમાં 16 લાખ રોડ ટેક્સ, 7 લાખ 68 હજાર ટેક્સ પર વ્યાજ, 4 લાખ રૂપિયા પેનલ્ટી અને 25 ટકા ઓરીજનલ ટેક્સ એમ RTOએ આટલો ટેક્સ વસુલ કર્યો છે.