અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની એક ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. પ્રાથમિક વિગતો મુજબ શહેર પોલીસ દ્વારા હેલ્મેટ ન પહેરનારને 10 લાખનો મેમો ફટકાર્યો છે. આ કાર્યવાહી સરખેજ વિસ્તારમાં કરવામાં આવી હતી. હવે આ ટેકનિકલ કારણે થયું કે અન્ય કોઈ કારણ તે તો સામે નથી આવ્યું પરંતુ 10 લાખનો મેમો મળતા યુવક સહિત પરિવારની તો ઊંઘ હરામ થઈ ગઈ છે. આ તરફ સમગ્ર મામલે યુવકે પોલીસ કમિશ્નરને અરજી કરી છે.