અમદાવાદ શહેર પોલીસનું ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ છેલ્લા એકાદ વર્ષથી બંધ હોવાના કારણે લોકો અમદાવાદ ટ્રાફિક પોલીસના એકાઉન્ટને ટેગ કરે છે, પરંતુ એક્ટિવ જ ન હોવાના કારણે લોકો પણ ટ્રાફિકની માહિતી અથવા પ્રશ્નો પોલીસ સુધી પહોંચાડી શકતા નથી. ટ્રાફિક DCP (એડમિન)એ જણાવ્યું હતું કે, ‘આ મામલે હું તપાસ કરાવી લઉં છું, જો બંને એકાઉન્ટ બંધ હશે તો તેને તાત્કાલિક ચાલુ કરવા માટે જાણ કરવામાં આવશે.’