કેટલીક વખત ભણેલાથી લઈને અભણ લોકો છેતરવાનો ગેરકાયદે કોલ સેન્ટર એક ધંધો બની ગયું છે સેન્ટર ઝડપાવવાનો સિલસિલો હજુ પણ ચાલુ છે. આવું જ એક કોલ સેન્ટર દિલ્હીથી ઝડપાયું હોવાના સમાચાર મળી રહ્યાં છે. સાયબર સેલ દ્વારા આ કોલ સેન્ટરનો પર્દાફાશ કરીને 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
શોપિંગ વેબસાઇટનો ઉપયોગ કરીને છેતરપિંડી કરાતી હોવાની ફરિયાદને આધારે સાયબર સેલ દ્વારા તપાસ કરાઇ રહી હતી. ગિફ્ટ આપવાના નામે લોકોને છેતરવામાં આવતાં હતાં. અમદાવાદના એક ડૉક્ટર સાથે આ પ્રકારે છેતરપિંડી થઈ હતી. જે મામલે સાયબર સેલને સફળતા હાથ લાગી છે. સાયબર સેલે દિલ્હીમાં રેડ પાડી ગેરકાયદે ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.