Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદ એલ.જી હોસ્પિટલ વિરૂદ્ધ ફરીથી બેદરકારીનો આરોપ લાગ્યો છે. અહીં એક બાળકોનો જન્મતાની સાથે જ મોત થવાનો બનાવ સામે આવ્યો છે.

શ્રમજીવી પરિવારની મહિલાને વહેલી સવારે 5 વાગ્યે હોસ્પિટલના બેડ પર જ પ્રસુતિ થઈ ગઈ હતી. જેમાં બાળક સીધુ જમીન પર પટકાતા મોતને ભેટ્યું હતું. પરિવાર હોસ્પિટલમાં નર્સ કે કોઈ મેડિકલ એટેન્ડન્સ સ્ટાફ ન હોવાથી દુર્ધટના સર્જાઈ હોવાનો આક્ષેપ કરી રહ્યું છે.
આ ઘટનાની પોલિસને જાણ કરવામાં આવી છે, પોલિસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરશે, જોકે હોસ્પિટલના સત્તીધીશોએ આ અંગે કોઈ પણ માહિતી આપી નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ