AMTSનું વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. વર્ષ 2021-22 ડ્રાફ્ટ બજેટ 523.73 કરોડ રૂપિયાનું રજુ કરવામાં આવ્યું કે જે ગત વર્ષ કરતા 20.53 કરોડનો વધારો સુચવે છે. આપવામાં આવેલી વિગતો પ્રમાણે કુલ 758 બસ પૈકી 50 બસ AMCની માલીકીની છે અને લાલ દરવાજા બસ ટર્મિનલને અપાશે હેરિટેજ લુક. રવિવારે પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાથી ઓછી બસોનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2021થી મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા હેઠળ નવી 150 મીડી નોન એસી બસો દોડાવવામાં આવશે. શહેરના આઉટર રીંગ રોડ પર સર્વે કરીને સર્ક્યુલર અને એન્ટી સર્ક્યુલર રૂટ પર સેવા શરૂ કરવામાં આવી શકે છે.