અમદાવાદના નરોડાની સરકારી સ્કૂલમાં રમતા રમતા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું પડી જવાથી મોત થયાની ઘટના બની હતી. ઘટના બાદ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયત્ન થયાની લોકો આક્ષેપ કરી રહ્યા છે. જોકે, ઘટના બાદ પરિવારજનો ટોળા શાળા ઉપર દોડી આવ્યા હતા.