છેલ્લા પાંચ દિવસથી અમદાવાદમાં આંદોલન કરી રહેલા સફાઇ કર્મચારીઓના કારમે માહોલ ગરમાયો છે. દરમિયાન આજે આંદોલનના છઠ્ઠા દિવસે હિંસક દેખાવો કરવામાં આવ્યા છે. શહેરના શાહપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચરાની ગાડીઓ પર અજાણ્યા શખ્સોએ પાવડાથી હુમલો કરી અને કાચ તોડી નાખ્યા હતા. આંદોલન કરી રહગેલા કર્મચારીઓએ એએમસી કચેરીના ઘેરાવની જાહેરાત કરી છે.
દરમિયાન એેએમસી દ્વારા આંદોલન કરી રહેલા સફાઇ કર્મચારીઓ સાથે વાતચીત કરવા માટે ત્રણ અધિકારીઓની કમિટિની રટના કરવામાં આવી છે. સફઆઇ કર્મચારીઓ આ કમિટી સામે હવે પોતાની માંગ રજૂ કરશે.