અમદાવાદ શહેરના બારેજા ગામમાં કરૂણ બનાવ બનવા પામ્યો છે. ગેસ સિલિન્ડર લીકેજ થતાં થયેલ બ્લાસ્ટમાં દસ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત થયા છે. મજૂરી અર્થે આવેલા શ્રમિક પરિવારના દસ સભ્યો એક રૂમમાં રહેતા હતા.
બારેજા ગામમાં મંગળવારની રાત એક પરિવાર માટે આફત બનીને આવી હોય તેવો બનાવ સામે આવ્યો છે. ગુજરાતમાં મજૂરી અર્થે આવેલ એક જ પરિવારના દસ લોકો એક રૂમમાં નીંદર માણી રહ્યા હતા. જોકે દરમિયાન પરિવારના એક સભ્ય એ જાગીને કોઈ કામ અર્થે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો.