અમદાવાદમાં 26 જુલાઇ, 2008ના રોજ થયેલા સીરિયલ બ્લાસ્ટને સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે ત્રાસવાદી કાવતરૂં અને સુઆયોજીત કાવતરૂં ઠેરવતો ચુકાદો આપ્યો છે. સ્પેશિયલ સેશન્સ જજ એ.આર. પટેલે આ કેસમાં ઝડપાયેલા 77 આરોપીઓ પૈકી 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે, 28 આરોપીઓને પુરાવાઓના અભાવે આૃથવા શંકાનો લાભ આપી નિર્દોષ છોડવામાં આવ્યા છે.