દેશમાં છેલ્લા થોડા સમયથી બોમ્બ બ્લાસ્ટ અને હત્યાની ધમકીના ઈમેઈલ-ફોનની ઘટનાઓ વધી છે. ત્યારે આ તબક્કામાં હવે અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવાની ધમકી મળી છે. સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં સરદાર સ્મારકને સ્ફોટક પ્રદાર્થથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. જ્યારબાદ બોમ્બ સ્કવોર્ડ અને SOGની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે. હાલ કાર્યક્રમ પહેલા વિદ્યાર્થીઓને રવાના કરી દેવાયા